માતાનો ગર્ભ એ શિશુની પ્રથમ પાઠશાળા છે, જ્યાં બાળકના શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન શરૂ થાય છે. પરંતુ આ મહાન શિક્ષકને પણ સાચા માર્ગદર્શનની જરૂર પડે છે. આ જ જરૂરિયાતને સમજીને, અમે લાવ્યા છીએ "માય ગર્ભસંસ્કાર ગુરુ"— દુનિયાનું પ્રથમ 3-ઇન-1 ગર્ભસંસ્કારનું પુસ્તક, જેમાં ગર્ભસંસ્કારનું સંપૂર્ણ જ્ઞાન, 300થી વધુ પ્રવૃત્તિઓ, અને ગર્ભાવસ્થાની અમૂલ્ય યાદો સંગ્રહ કરવા માટેનું જર્નલ—all in one, એક જ જગ્યાએ મળશે.